વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ :
A
દિવાલ સુધી પહોંચે ત્યાં સુધી સતત તેમની ઊર્જા ગુમાવે છે.
B
પાત્રની દિવાલથી આકર્ષાયેલા રહે છે.
C
પાત્રની દિવાલ ઉપર સતત જોડાયેલા રહે છે.
D
પાત્રની દિવાલ સાથેની અથડામણ દરમ્યાન વેગમાનનો ફેરફાર અનુભવે છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
d From the assumption of \(KTG ,\) the molecules of gas collide with the walls and suffers momentum change which results in force on the wall and hence pressure.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*