Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દ્વિ સ્લીટ પ્રયોગ બતાવ્યો છે. દરેક સ્લીટની પહોળાઈ $ W$ છે. એક જાડાઈનો, $\mu$ વક્રીભવનાંકવાળો પાતળો ગ્લાસનો ટુકડો સ્લીટ અને પડદાની વચ્ચે મુકવામાં આવે છે. કેન્દ્રીય બિંદુએ તીવ્રતા જાડાઈ ના વિધેય તરીકે માપવામાં આવે છે. જાડાઈ ની કઈ કિંમતે $C$ પર તીવ્રતા ન્યૂનત્તમ હશે?
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
$6 \times 10^{-7} \,m$ તરંગલંબાઈ ધરાવતું સમતલ તરંગ-અગ્ર $0.4 \,mm$ પહોળાઈની સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટની પાછળ $0.8 \,m$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ મૂકતાં પડદા પર વિવર્તનભાત રચાય છે, તો બીજા અધિકતમની રેખીય પહોળાઈ કેટલા ............$mm$ હશે ?