Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બહિર્ગોળ લેન્સના એક પ્રયોગમાં, પ્રતિબિંબ અંતર $(v')$ વિરુદ્ધ કેન્દ્રથી મપાયેલ વસ્તુ અંતર $(\mu ')$ માટે $v'\mu '=225$ આપે છે. જો બધા જ અંતરો $cm$ એકમમાં માપતા હોય તો લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય $...........cm$ થશે.
$30 cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે એક $25cm $ ઉંચી વસ્તુને મૂકેલ છે. જો રચાયેલ પ્રતિબિંબની ઉંચાઈ $50 cm$ હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર .....$cm$ હશે.
એકબીબનને $75^{\circ}$ ના નમને ગોઠવેલા (આકૃતિ જુઓ) બે સમતલ અરીસાનો $M _{1}$ અને $M _{2}$ પર $\theta_{1}$ જેટલા આપાત કોણે એક પ્રકાશ કિરણ આપાત કરવામાં આવે છે. અરીસા $M _{1}$ થી પરાવર્તિત થઈને તે અરીસા $M _{2}$ દ્વારા તે ફરીવાર $30^{\circ}$ ના પરાવર્તન કોણે પરાવર્તન પામે છે. કિરણનું કુલ વિચલન .............. ડીગ્રી થશે.
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
દ્વિ બહિર્ગોળ લેન્સ બે પાતળા સમતલીય બહિર્ગોળ લેન્સથી બનાવેલો છે. પહેલાં લેન્સનો વક્રીભવનાંક $1.5 $અને બીજાનો $1.2$ છે. બંન્ને વક્ર સપાટીની વક્રતાત્રિજ્યા $ R\, 14 \,cm$ છે. આ દ્વિ બહિર્ગોળ લેન્સથી $40\, cm$ દૂર પદાર્થ મૂક્લો છે. તેનું પ્રતિબિંબ કેટલા .....$cm$ મળશે?