Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ જેટલું મોલર દળ અને $1.4$ જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે $v$ જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( $R$ = universal gas constant)
બે ઉષ્મિય અવાહક પાત્ર $1$ અને $2$ માં ભરેલી હવાનું અનુક્રમે તાપમાન $({T_1},\,\,{T_2}),$ કદ $({V_1},\,\,{V_2})$ અને દબાણ $({P_1},\,\,{P_2})$ છે. જો બે પાત્રને જોડતો વાલ્વ ખોલવામાં આવે, તો સંતુલિત અવસ્થામાં પાત્રની અંદરનું તાપમાન કેટલું હશે?