જ્યારે પ્રકાશના કિરણપૂંજ ને સમતલ અરીસા પર આપાત કરવામાં આવે છે, ત્યારે તે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો આપાત કિરણપૂંજ કેવું હોવું જોઈએ ?
A
કેન્દ્રિત થતું
B
વિકેન્દ્રિત થતું
C
સમાંતર
D
સમતલ અરીસા વડે વાસ્તવિક્ક પ્રતિબિંબની રચના અશક્ય છે
Easy
Download our app for free and get started
a (a)
Real images are images formed from actual intersection of light rays.
In plane mirror formation of real images is shown above.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક્રોમેટિક અપસારી લેન્સની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. તે $1:2$ વિભેદન પવારનો ગુણોતર ધરાવતા દ્રવ્યમાથી બનાવેલ છે. તેમની કેન્દ્રલંબાઈ $f_1$ અને $f_2$ છે. તો
જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
લેન્સથી $40\,cm$ અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં $9$ ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી કેટલી હશે?
$30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.
સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
કાર $B$ કાર $A$ ને $40\, {ms}^{-1}$ ની સાપેક્ષ ઝડપથી ઓવરટેક કરે છે. જ્યારે કાર $B$ કાર $A$ થી $1.9\, m$ દૂર હોય ત્યારે કાર $A$ માં રહેલ $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અરીસામાં કાર $B$ ના પ્રતિબિંબની ઝડપ($ms^{-1}$ માં) કેટલી હશે?
એક પ્રયોગમાં $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી $5\,cm$ અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી $20\,cm$ અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $cm$માં કેટલી હશે?
બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?