Only $(B)$ follows the definition of $\Delta H _{ f }^0$. Therefore, $(B)$ is correct answer.
કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.
કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
(તટસ્થીકરણ એન્થાલ્પી $=57\, kJ \,mol ^{-1}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા= $4.2 \,J\,K ^{-1} \,g ^{-1}$ )