Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે હાઈડ્રોનન પરમાણું પ્રથમ અને દ્રિતીય ઉતેજીત અવસ્થામાં રહેલ ઈલેક્ટ્રોનની ઊર્જા અનુક્રમે $T _{1}$ અને $T _{2}$ છે તેમ ધારો. પરમાણુનાં બોહર મોડેલ અનુસાર, $T _{1}: T _{2}{ }$ ગુણોત્તર $........$ હશે.
ક્ષ-કિરણની તરંગલંબાઈ $10 \, \mathring A$ છે. ક્ષ-કિરણ ફોટોન જેટલી ઉર્જા ધરાવતા એક કાલ્પનિક કણનું દળ $\frac{ x }{3} h \,kg$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે? $(h =$ પ્લાંકનો અચળાંક$)$
હાઇડ્રોજન પરમાણુને $\mathrm{V}$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા ઈલેકટ્રોન વડે પ્રતાર્ડિત કરવામાં આવે છે, કે જે હાઇડ્રોજન પરમાણુઓમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જો આ પ્રયોગ $\mathrm{T}=0 \mathrm{~K}$ તાપમાને કરવામાં આવે તો કોઇપણ્ બામર શ્રેણીની ઉત્સર્જન વર્ણ પટ રેખાઓનું અવલોકન (જોવા) માટે લધુત્તમ સ્થિતિમાનનો તફાવત $\frac{\alpha}{10} \mathrm{~V}$ મળે છે. તો $\alpha=$_________.