$(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.
$(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.
$(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.
$(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કથન $I:$ વાયુનું તાપમાન $-73^{\circ}\,C$ છે. જ્યારે વાયુન $527^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે.
કથન $II:$ આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
[વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]