વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
$(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે
$(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે
$(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે
$(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે