Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
હાઇડ્રોજન, હીલિયમ અને બીજો દ્વિપરમાણ્વિક વાયુ $X$ (જે દૃઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે) માટે $\gamma\left(=\frac{\mathrm{C}_{\mathrm{p}}}{\mathrm{C}_{\mathrm{v}}}\right),$ અનુક્રમે કેટલો થાય?
બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ....... $J/mol\, K$ થશે. $(R = 8.3\, J/mol\, K)$