Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો $T$ તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા $........RT$ થશે.
$300 K$ તાપમાને રહેલ પાત્રમાં એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઇટ્રોજન વાયુ ભરેલ છે.${O_2}$ની સરેરાશ ચાકગતિઉર્જા અને ${N_2}$ ની સરેરાશ ચાકગતિઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
એક મોલ આદર્શવાયુનું તાપમાન $T$ એ $V$ કદ માટે, $T=-$ $\alpha V^3+\beta V^2$ પ્રમાણે ચલે છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન પુર્ણાકો છે. તો આ પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ દબાણ કેટલું થશે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ $8.0\times10^{-3}\, m^2$ છે. શરૂઆતમાં ગેસનું તાપમાન $300\, K$, દબાણ $1.0\times10^5\, N/m^2$ અને કદ $2.4\times10^{-3}\, m^3$ છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન $0.1\, m$ જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક $8000\, N/m$ છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?