$R $ : મુખ્ય કવૉન્ટમ આક $(n)$, ઇલેકટ્રોનનું કેન્દ્રથી શકય અંતર દર્શાવે છે.
$R$ : એક પરમાણુમાં રહેલા બે ઇલેકટ્રોન એક કક્ષા ,કક્ષક કે પેટા કક્ષકોમાં વિરૂદ્વ સ્પિન હોય, તો જ રહી શકે છે.
$R$ : કેન્દ્રની આસપાસ ઘુમતો ઇલેકટ્રોન કક્ષકીય ઇલેકટ્રૉન છે.
$(a)\, N_2$ અને $CO\, (b) \,CO_2$ અને હાસ્ય વાયુ $(N_2O)\, (c)\, CaO $અને $MgS\, (d)$ બેન્ઝીન અને બોરેઝીન $(B_3N_3H_6)$