| કોલમ $(I)$ | કોલમ $(II)$ |
| $(a)$ મંદવહન | $(p)$ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી |
| $(b)$ સક્રિયવહન | $(q)$ સાંદ્રતા ઢોળાશની દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે |
| $(c)$ અનુકૂલિત પ્રસારણ | $(r)$ સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે |
| $(d)$ આસૃતિ | $(s)$ દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા |
| કોલમ $(I)$ | કોલમ $(II)$ |
| $(a)$ એક્રોસેન્ટ્રિક | $(p)$ સેટ્રોમીયર રંગસૂત્રોના મધ્યભાગથી સહેજ દૂર |
| $(b)$ ટીલોસેન્ટ્રિક | $(q)$ સેન્ટ્રોંમીયર મધ્યમાં |
| $(c)$ સબમેટાસેન્ટ્રિક | $(r)$ સેન્ટોમિયર રંગસૂત્રોના અંતઃભાગ નજીક |
| $(d)$ મેટાસેન્ટીક | $(s)$ સેન્ટ્રોંમીયર રંગસૂત્રોના છેડે |
$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.


$a$. પ્રોટીનનું સક્રિય રીતે સંશ્લેષણ કરતા હોય તેવા કોષોમાં મોટી અને વધુ કોષકેન્દ્રીકાઓ હાજર હોય છે.
$b$. કોષકેન્દ્રીય છિદ્રો અણુઓની દ્વિદિશ વહનની છુટ આપે છે.
$C$. કોષરસકંકાલ યાંત્રિક આધાર, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી માટેની ગ્લાયકોલિપિડ રચના છે.
$d$.સ્ટિરોઇડ અંત:સ્ત્રાવોનું ગોલ્ગીકાય દ્વારા સંશ્લેષણ થાય છે
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(1)$ લાક્ષણિક જીવાણું | $(p)$ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન |
| $(2)$ રિબોઝોમ્સ | $(q)$ $1-2$ $\mu m$ |
| $(3)$ લાંબા અને શાખીત | $(r)$ બેકટેરીયાના રૂપાંતરણનું નિયંત્રણ |
| $(4)$ પ્લાઝમીડ | $(s)$ ચેતાકોષ |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $A.$ રસધાની | $i.$ ક્રેબ્સચક્ર |
| $B.$ કણાભસૂત્ર | $ii.$ પ્રકાશસંશ્લેષણ |
| $C.$ ગોલ્ગીકાય | $iii.$ ઉત્સર્જન |
| $D.$ હરિતકણ | $iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન |
| કોલમ $I$ | કોલમ $II$ |
| $i.$ કણાભસૂત્ર આધારક | $p.$ ફોટોફોસ્ફોરિકરણ |
| $ii.$ હરિતકણ આધારક | $q.$ ઓકિસડેટિવ ફોસ્ફોરિકરણ |
| $iii.$ ક્રિસ્ટી | $r.$ ક્રેબ્સ ચક્ર |
| $iv.$ ગ્રેનમ | $s.$ અંધકાર ક્રિયા |
| કોષીય અંગીકા | કાર્ય |
| $(A)$ અંત કોષરસજળ | $(i)$ કોષનું શક્તિઘર છે |
| $(B)$ મુક્ત રીબોઝોમ્સ | $(ii)$ જલનિયમન અને ઉત્સર્જન માં ભાગ લે છે |
| $(C)$ કણાભસૂત્ર | $(iii)$ લિપિડ સંશ્લેષણ |
| $(D)$ આંકુચત રસાધાની | $(iv)$ પ્રોટીનનું સંશ્લેષણ |