Explore our large set of questions to practice for your standard seamlessly
1
અચળ દબાણ અને અચળ કદ પર પ્રક્રિયા $2{C_6}{H_6}(l) + 15{O_2}(g) \to 12C{O_2}(g) + 6{H_2}O(l)$ માટે પ્રક્રિયાની ઉષ્મા વચ્ચેનો તફાવત ${25\,^o}C$ પર $kJ $માં ...... છે.
$298\,K$ એ મિથેન $CH_{4(g)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી $(\Delta _fH^o) -74.8 \,kJ$ મોલ$^{-1}$ છે. તો $C-H$ બંધ નિર્માણ માટેની સરેરાશ ઉર્જા માપવા વધારાની માહિતી કઈ છે ?
$300\, K$ એ એક મોલ આદર્શ વાયુ પ્રારંભિક કદ $1$ લીટરથી $10$ લીટર સમષ્પોષ્મીય રીતે વિસ્તરે છે. તો આ પ્રક્રિયા માટે $\Delta U$ ... થશે. ($R=2$ કેલ મો$^{-1}K^{-1}$)
$C{H_4}\, + \,\,\frac{1}{2}{O_2}\,\, \to \,\,C{H_3}OH$ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર ($\Delta H$) ઋણ છે. જો $CH_4$ અને $CH_3OH$ દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ છે તો કયો સંબંધ સાચો છે ?
$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
અચળ $T$ અને $P$ અપ્રતિવર્તીં પ્રક્રિયા થાય છે. જેમાં માત્ર દબાણ-કદના કાર્ય દ્વારા ગીબ્સ મુક્ત ઉર્જા ($\Delta G$) માં ફેરફાર થાય છે. કઈ પરિસ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ($\Delta S$) સંતોષકારક છે ?
એક દળવિહીન પીસ્ટનના કારણે $\Delta$ $V$ વિસ્તરણ થાય છે, (અચળ તાપમાને) જે માટે તેના પર લાગુ પાડતા વિરૂદ્ધ દબાણ $P$ ચલીત હોય તો થયેલ કાર્ય કયા સમીકરણ દ્વારા આપેલું છે?
એક મોલ આદર્શવાયુ $1$ વાતાવરણદબાણે $10$ લીટર ક્ષમતા ધરાવતા બલ્બમાં ભરવામાં આવે અને $100$ લીટર ક્ષમતાનો નિર્વાતન બલ્બમાં દાખલ કરવામાં આવે છે. આ કિસ્સામાં કેટલા .... જુલ કાર્ય પૂર્ણ થયું ?
કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
જો $\Delta H$ એ એન્થાલ્પીનો ફેરફાર હોય, $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય.$ N_P $ એ નિપજોની મોલની સંખ્યા અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય તો :
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*